અમરેલીચુંટણી પ્રચાર (Gujarat Assembly Election 2022) શરૂ થતાં પ્રચારપ્રસારએ જોર પકડ્યું છે. ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના બેઠકના ઉમેદવાર (Candidate for Savarkundla Liliya Assembly seat) પ્રતાપ દુધાત( Pratap Dudhat) જાહેર સભામાં નામ લીધા વગર પોલીસ અધિકારી પ્રહાર કરતા હોય તેવો વીડિયો વાયરલથયો છે. જો કે આ પહેલા પણ આ દબંગ નેતા પી.જી.વી.સી.એલ.ના કર્મચારીની ટેલીફોનીક વાતનો પણ એક ઓડિયો વાયરલ થયો હતો.
કેટલાક પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે: પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલસાવરકુંડલા વિધાનસભા બેઠકના (Savarkundla assembly seat) કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પોલીસ અધિકારીને જાહેરસભામાં નામ લીધા વિના કર્યા પોલીસ અધિકારી પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.જેમાં અમરેલીના જાણીતા નેતા પ્રતાપ દુધાતનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે.
ભાજપના એજન્ટ બનીને કામસાવરકુંડલા વિધાનસભા બેઠકના (Savarkundla assembly seat) કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પોલીસ અધિકારીને પ્રતાપ દુધાતે જાહેરસભામાં નામ લીધા વિના કર્યા પોલીસ અધિકારી પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભાજપના એજન્ટ બનીને કામ કરતા પોલીસ અધિકારી સ્પેશિયલ સાવરકુંડલા મુકાયા છે. 1 તારીખ તમારી છે ને 2 તારીખ-પ્રતાપ દુધાતની છે. જે પોલીસ એજન્ટ બનીને કામ કરે છે એ શાનમાં સમજી જાય. જે મોટા મોટા આવે છે ને એના બાપુજી સામે ફાઈટ આપી છે.
ભાજપના મત ગોતવાવણઝારાના દિવસો પણ જોયા છે ને અમે કોંગ્રેસીઓ છીએ એકવાર પકડી લઈએ તો મુકતા નહિ આવે ને સાબરમતીમાં પણ કેટલાય ને સડતા જોયા છે તેવું પ્રતાપ દુધાતએ જણાવ્યું છે. છતાંય અહીંયાંથી દિલ્હી સુધી સલ્તનત તમારી પણ થતું હોય એટલું નુકશાન કરી લેજો તેવું વધુમાં પ્રતાપ દુધાતએ જણાવ્યું હતું. મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી છાતી સુધી ન આવું તો પ્રતાપ દુધાત નહિ. ભાજપના એજન્ટ બની જતા હોય તો એની ઓકૌત બતાવી એ મારો હક્ક છે ને મારો ધર્મ છે. ભાજપના એજન્ટ બનીને કામ કરો પણ એકવાર કોંગ્રેસ ઉઠલાવીને પછી જશે પણ મારા ડંખેથી તમારી આવનારી પેઢી નહિ જાય અને જેવા પ્રહારો સાથે જાહેર સભા સંબોધન કરતા આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા હતા.