ધોરણ-10 અંગ્રેજી માધ્યમમાં 99.99 PR મેળવી અમરેલીની સૃષ્ટિ ગુજરાતમાં પ્રથમ - gujarati news
અમરેલીઃ મંગળવારે ગુજરાત રાજ્યનું ધો.10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાં અંગ્રજી માધ્યમિક વિદ્યાર્થીની ગોળ સૃષ્ટિ પરેશભાઈ 99.99 % PR સાથે પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઇ હતી.

સ્પોટ ફોટો
ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં સૃષ્ટિએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમા અમરેલીનું પણ ગૌરવ વધાર્યું છે. જે રીતે સૃષ્ટિનું અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ હતું તેથી તેને વિશ્વાસ હતો કે ગુજરાતમાં પ્રથમ નંબરે તે આવશે જ અને આવ્યો પણ. આ તબક્કે મયુરભાઈ સૃષ્ટિ અને તેમના માતા પિતાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ગોળ સૃષ્ટિ પરેશભાઈના સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
અમરેલીની સૃષ્ટિ ગુજરાતમાં પ્રથમ