મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી - શ્રાવણ
અમરેલીઃ શહેરમાં આવેલ હૃદયસમુ નાગનાથ મહાદેવ જે અતિ પ્રાચીન મંદિરમાં મહાદેવ સ્વયંભૂ લિંગ છે જે 201 વર્ષ જૂનું છે આ મંદિરની સ્થાપના સવંત 1873 માગશર સુદ તેરસના મંદિર મહારાજા ગાયકવાડએ બનાવેલ
મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી
પવિત્ર શ્રાવણ માસમા સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓ ની ભીડ જામી હતી ત્યારે અમરેલીના નાગનાથ મહાદેવ જે અતિ પૌરાણિક મંદિર છે જે મહાદેવ શિવલિંગ સ્વયંભૂં મહાદેવની શિવલિંગ 200 વર્ષ જુનું છે જ્યાં લોકો ને નાગનાથ મહાદેવ માં લોકો ને અતૂટ વિશ્વાસ શ્રદ્ધા રાખે છે સવારથી મહાદેવને આરતી સાંજ સુધી લોકોની ભીડ મંદિરોમાં જોવા મળે છે.