અમરેલી: પીપાવાવ મરીન પોલીસના PSI સચિન શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
અમરેલી: પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ - પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ
અમરેલીના પીપાવાવ મરીન પોલીસના PSI સચિન શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ
PSIએ કોન્ટ્રાકટરને પોલીસ સ્ટેશન બોલાવી અને કરોડોનું ટેન્ડર લેવા માટે દબાણ પણ કર્યું હતુ, પરંતુ કોન્ટ્રાકટર ભગવાન લાખણોત્રાએ સમગ્ર મુદ્દાનું રેકોર્ડિગ સહિતના પુરાવા અમરેલીના SP નિર્લિપ્ત રાયને આપ્યા હતા. જેથી SP નિરલિપ્ત રાયે PSIને સસ્પેન્ડ કર્યા છે.