બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન - પેટ્રોલ -ડિઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માગ
દેશમાં સતત પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. જેેમા કોંગી કાર્યકરો દ્વારા પેટ્રોલ -ડિઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માંગ કરી બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન
અમરેલીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. બાબરા કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માંગ કરાઈ હતી.આ સાથે જ તમામ મુદ્દાઓને લઈને કોંગી કાર્યકરો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
- દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો
- પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઉગ્ર માગ
- કોંગી કાર્યકરો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
Last Updated : Jun 29, 2020, 4:32 PM IST