ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના વાનલિયા ગામે વૃક્ષારોપણ કરી ગ્રામજનોએ નવાનીરના વધામણા કર્યા - Gujarati News

અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના વાનલિયા ગામે તળાવ ઊંડા કરી નવા નીર વધામણાં કરવા વૃક્ષારોપણ કરી ગામના લોકોએ હજાર વૃક્ષો રોપી ઉમદા કાર્ય કર્યુ હતું.

વૃક્ષારોપણ કરી નવાનીરના કર્યા વધામણા

By

Published : Jul 7, 2019, 2:46 PM IST

બાબરા તાલુકાના વાનલિયા ગ્રામજનોએ ગામના તળાવની પાસે વૃક્ષારોપણ કરી ઉમદા કાર્ય કર્યુ હતું. તેમજ અનેક વર્ષે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વૃક્ષ વાવ્યા પછી તેનો 100 ટકા ઉછેર કરી કાળજી લેવામા આવશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તળાવમાં નવાનીર આવતા ગામા લોકો ખુશ થઇ ગયા હતા.

વૃક્ષારોપણ કરી નવાનીરના કર્યા વધામણા

ABOUT THE AUTHOR

...view details