ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને વીરજી ઠુંમર ધરણા પર... - Opposition leaders Paresh Dhanani and Virji Thamar sit on the dam

અમરેલી શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા યુવકોને પોલીસે દ્વારા ડીટેઈન કરવામાં આવતા અમરેલી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમર અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ધરણાં પર બેઠા હતા.

etv Bharat
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને વીરજી ઠુંમર ધરણા પર બેઠા

By

Published : Apr 3, 2020, 7:07 PM IST

અમરેલી: શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા 4 યુવકો તેમજ ઘાસચારો ભરેલા ટ્રેકટરને પોલીસે ડીટેઇન કર્યા હતા. જેને લઇને પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન ધરણા પર બેઠા છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને વીરજી ઠુંમર ધરણા પર બેઠા
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને વીરજી ઠુંમર ધરણા પર બેઠા

અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "કોઈને છોડવામાં નહીં આવે લોકડાઉન લોકોની સલામતી માટે છે. કડક અમલ કરાશે લોકોને સલામત અંતર જાળવવું જોઈએ, તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસનો દૂર-ઉપયોગ ન કરવો જોઈએ."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details