ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં કોરોના લેબમાટે રવિવારથી વિપક્ષ નેતા ધાનાણી કરશે ધરણાં - corona in gujrat

કોરોનાના લેબ માટે રવિવારથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ધારણા કરશે. જેમાં કોરોના કહેરમા સુરતથી અમરેલી તરફ દર્દીઓનો ઘસારો વધ્યો છે, ત્યારે વિપક્ષ એ મુદાઓને લઇને ધારણા કરશે.

અમરેલીમાં કોરોના લેબમાટે રવિવારથી નેતા વિપક્ષ કરશે ધરણાં
અમરેલીમાં કોરોના લેબમાટે રવિવારથી નેતા વિપક્ષ કરશે ધરણાં

By

Published : Jul 10, 2020, 12:54 PM IST

અમરેલીઃ કોરોનાના લેબ માટે રવિવારથી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ધારણા કરશે. જેમાં કોરોનાના ટેસ્ટ માટે અમરેલી જિલ્લામાં એક પણ લેબ નથી. કોરોના કહેરમા સુરતથી અમરેલી તરફ દર્દીઓનો ઘસારો વધ્યો છે, ત્યારે પરેશ ધાનાણી દ્વારા ચોક્કસ મુદ્દાઓને લઈને ધરણાં કરવામાં આવશે.

પરેશ ધાનાણી દ્વારા અનેક સવાલોને લઇને ધારણા કરવામાં આવશે..

  • પહેલા સુરતથી પેસેન્જર આવતા હવે પેશન્ટ આવે છેઃ પરેશ ધાનાણી
  • રાજુલા, સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવા નેતા વિપક્ષની માગ
  • એક અઠવાડિયામા અમરેલીની હોસ્પિટલમા કોરોનાના દર્દીઓ છલકાઈ જશેઃ પરેશ ધાનાણી
  • સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામા ઓરમાયુ વર્તન કરી રહી છેઃ પરેશ ધાનાણી
  • બે દિવસમા કોરોના લેબ નહીં મળે તો રવિવારથી નેતા વિપક્ષ કરશે ધરણા

ABOUT THE AUTHOR

...view details