ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય અમરીશ ડેર સહિતના નેતાઓએ વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું - વી.વી.વઘાસિયા

અમરેલીઃ સૌરાષ્ટ્રભરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધનથી શોકનો માહોલ છવાયો છે. વિઠ્ઠલભાઈ ખેડૂતો માટે હંમેશા આગળ રહી ખેડૂતોના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા. જેથી ખેડૂતોના હિમાયતી નેતા વિઠ્ઠલભાઈના નિધનની મોટી ખોટ સમાજમાં રહેશે.

વિઠ્ઠલભાઇનું અવસાન

By

Published : Jul 29, 2019, 5:00 PM IST

ત્યારે આ દુ:ખદ ઘટનાને લઈ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયા, ગુજ. કો.માર્શલના ડીરેક્ટર અને APMC સાવરકુંડલાના ચેરમેન દિપક માલાણી તથા રાજુલા-જાફરાબાદના કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે દુઃખ વ્યક્ત કર્યું છે.

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસિયાએ વ્યક્ત કર્યું દુ:ખ

વી.વી. વઘાસિયાએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ APMC સાવરકુંડલાના ચેરમેને વ્યક્ત કર્યું દુ:ખ

દિપક માલાણીએ દુખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલભાઇના અવસાનને લઇ કોંગી ધારાસભ્ય અમરીશ ડેરેે વ્યક્ત કર્યું દુ:ખ

ધારાસભ્ય અમરીશ ડેરે દુખ વ્યક્ત કર્યું

ABOUT THE AUTHOR

...view details