ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લામાં તીડનું આક્રમણ, જગતનો તાત ચિંતામાં - Amreli news

અમરેલી જિલ્લામાં તીડનું આક્રમણ જોવા મળ્યું હતું. સાવરકુંડલા અને લીલીયા પંથકમાં દેખાયા તીડો દેખાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

તીડનું આક્રમણ
તીડનું આક્રમણ

By

Published : May 21, 2020, 10:13 PM IST

અમરેલી: જિલ્લામાં તીડનું આક્રમણ ફરી શરુ થયું છે. સાવરકુંડલા અને લીલીયા પંથકમાં તીડો દેખાયા છે. અમરેલી જિલ્લામાં તીડનું આક્રમણ જોવા મળ્યું હતું. સાવરકુંડલા અને લીલીયા પંથકમાં તીડ દેખાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અમરેલી જિલ્લામાં તિડનું આક્રમણ, જગતનો તાત ચિંતામાં

કોરોના અને કમોસમી વરસાદની ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે, એવામાં તીડના આક્રણમથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોના ઊભા પાક પર તીડના ઝુંડ ત્રાટક્યા છે. જો કે, ખેડૂતોએ હાકલા-પડકારા કરી તીડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details