ગુજરાત

gujarat

ETV Bharat / state

વનરાજ રેલવે ટ્રેક પર આવી જતા, ટ્રેનને 20 મિનિટ રોકવામાં આવી - AMR

ગીર સોમનાથ: વેરાવળના ધારીના મીટરગેજ રૂટ પર જંગલની વચ્ચેથી પસાર થતાં રેલવે ટ્રેક પર વનરાજ આવી જતા ટ્રેનને 20 મિનિટ સુધી જંગલમાં જ રોકી દેવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 1:42 AM IST

Updated : Apr 6, 2019, 4:26 AM IST

નવાબી કાળના આ રેલવે ટ્રેક પર એક સાથે 3 સિંહ જોવા મળ્યાં હતાં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉનાળાની આ આકરી ગરમીમાં ઠંડક મેળવવા માટે સિંહો છાયામાં રેલવે ટ્રેક પર બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વીડિયો ધારી વેરાવળનાં રેલ ટ્રેકનો હોવાનું અનુમાન છે.

વનરાજ રેલવે ટ્રેક પર આવી જતા, ટ્રેન 20 મિનિટ રોકવામાં આવી
Last Updated : Apr 6, 2019, 4:26 AM IST

ABOUT THE AUTHOR

...view details