અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહના હુમલાની ઘટના સામે આવી છે. માલધારી યુવાન પોતાના પશુઓને ચરાવતો હતો એવા સમયે સિંહે આવી હુમલો કર્યો હતો.
સાવરકુંડલાના આંબરડી નજીક માલધારી પર સિંહનો હુમલો - સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ
સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક માલધારી પશુઓને ચરાવતો હતો તે સમયે સિંહે આવી હુમલો કર્યો હતો. આ હુમલામાં માલધારી યુવાન ગંભીર રીતે ઘાયલ થતા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સાવરકુંડલાના આંબરડી નજીક માલધારી પર સિંહનો હુમલો
આ હુમલામાં માલધારી યુવાન ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી વાહન મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યો હતો. સિંહના હુમલામાં ઘાયલ માલધારી યુવાનની સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.