ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે - લોકડાઉન દરમિયાન જાફરાબાદ

જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હિત માટે લોકડાઉન દરમિયાન દરિયો નહીં ખેડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે
લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે

By

Published : Apr 19, 2020, 7:19 PM IST

અમરેલી :કોરોના વાઇરસના કેસ રાજ્યમાં મોટા પ્રમાણમાં વધી રહ્યા છે , એવામાં જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હીત માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ખારવા સમાજની 600થી વધુ બોટ લોકડાઉન દરમિયાન દરિયો વહીં ખેડે. જયા સુધી લોકડાઉન રહશે ત્યા સુધી ખારવા સમાજની બોટ બંદર પર લાંગરેલી રહેશે.

જોકે રાજય સરકાર દ્વારા મંજૂરી આપી હોવા છતા સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details