ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં સિંહોનું ઘર ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી - amreli news'

અમરેલીમાં સિંહોનું ઘર ગણાતા ખાંભા-તુલસીશ્યામ રેન્જના આંબલિયાળા વિડીમા આગ લાગી હતી. આ વિસ્તારમાં સિંહો સહિત દીપડા, નીલગાય, તેમજ પક્ષીઓ ખુબજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.

અમરેલીમાં સિંહોનું ઘણ ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી
અમરેલીમાં સિંહોનું ઘણ ગણાતા આંબલિયાળા વિડીમા આગ લાગી

By

Published : Apr 18, 2020, 10:38 PM IST


અમરેલીઃ જિલ્લામાં સિંહોનું ઘર ગણાતા ખાંભા-તુલસીશ્યામ રેન્જના આંબલિયાળા વિડીમા આગ લાગી હતી. આ વિસ્તારમાં સિંહો સહિત દીપડા, નીલગાય, તેમજ પક્ષીઓ ખુબજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.

આગ લાગતા વનવિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરી છે. આગમાં હજુ સુધી કોઈ વન્ય પ્રાણીને ઇજાના સમાચાર સામે આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details