ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના લાઠીમાંથી ગેરકાયદેસર તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું - free in lockdown

લોકડાઉન-2 અંતર્ગત સરકારે બિનજરૂરી ચીજવસ્તુઓના કારખાના સહિત અન્ય સંસ્થાઓ સંપૂર્ણ રીતે બંધ રાખવાની જાહેરાત કરી છે. અમરેલીના લાઠીમાંથી ગેરકાયદેસર તમાકુ બનાવlતું કારખાનું ઝડપાયું છે.

Illegal tobacco manufacturing factory seized from Amreli
અમરેલીના લાઠીમાંથી ગેરકાયદેસર તમાકુ બનાવતું કારખાનું ઝડપાયુંઅમરેલીના લાઠીમાંથી ગેરકાયદેસર તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું

By

Published : Apr 18, 2020, 3:40 PM IST

Updated : Jun 4, 2020, 3:13 PM IST

સમગ્ર દેશમાં લોકડાઉન છે અને આવશ્યક ચિજવસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ છે. આ સમયે આવક મેળવવા લોકો નવા-નવા પ્રયોગો કરતા હોય છે. ત્યારે લાઠી તાલુકાના મતિરાળા ગામે ગેરકાયદેસર રીતે નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું છે. આ કારખાના પર પોલીસે રેડ પાડી ગેરકાયદેસર તમાકુના મોટા જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી, 1 લાખ 23 હજાર 560 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદેસર તમાકુનો મોટો જથ્થો
જીલ્લા પોલીસ અધીક્ષકે ટ્વીટ કરી માહિતી આપી હતી. જીલ્લા તંત્ર એલર્ટ થયુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Jun 4, 2020, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details