ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જીલ્લાના ખેડૂતો વડાપ્રધાન સાથે છેઃ દિલીપ સંઘાણી - કોરોના વાઇરસ લોકડાઉન

અમરેલી પૂર્વ કૃષિમંત્રી અને ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા ખેડૂતોને દેશ માટે રાહત ફંડમાં દાન આપવા માટે સહકારે તેવી અપિલ કરવામાં આવી હતી.જેમાં ખેડૂતો અને દરરોજ 100 જેટલા ખેડૂતો ફંડમાં રકમ જમા કરાવી રહ્યા છે.

etv Bharat
અમરેલી જીલ્લાના ખેડૂતો પ્રધાનમંત્રીની સાથે છે, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી

By

Published : Apr 14, 2020, 12:05 AM IST

અમરેલી: અમરેલી પૂર્વ કૃષિમંત્રી અને ખેડૂત આગેવાન દિલીપ સંઘાણી દ્વારા ખેડૂતોને દેશ માટે રાહત ફંડમાં દાન આપવા માટે સહકારે તેવી અપિલ કરવામાં આવી હતી.જેમાં ખેડૂતો અને દરરોજ 100 જેટલા ખેડૂતો ફંડમાં રકમ જમા કરાવી રહ્યા છે.

દિલીપ સંઘાણીપૂર્વ કૃષિમંત્રી જણાવ્યુ હતું કે સુખી સંપન્ન ખેડૂતોને રૂપિયા 2000નો ચેક પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમાં કરવા માટે આવાહન કરવામાં આવ્યું હતું.જેના કારણે "અમરેલી જિલ્લામાંથી દરરોજ 100 જેટલા ખેડૂતો સહાય માટે મળેલી રકમને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમાં કરવી રહ્યા છે"

ABOUT THE AUTHOR

...view details