અમરેલી: જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને કારણે જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ગઇકાલે વાવાઝોડાની દિશા બદલાતા જાફરાબાદ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.
અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું - જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ
અમરેલીના જાફરાબાદ પોર્ટ પર-2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવામાં આવ્યું છે.
![અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7459445-174-7459445-1591179569626.jpg)
અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ઝડપ વધી રહી છે એવામાં જાફરાબાદ પોર્ટના લાઈટ હાઉસ ખાતે 2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું ભયજનક સિગ્નલ લગવવમાં આવ્યું છે.