અમરેલીઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે રવિવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 10 જેટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જેવા મળી રહ્યો છે.
- અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
- એકજ દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી