ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધી@150: અમરેલીમાં બાપૂની જન્મજયંતિની કરાઈ ઉજવણી - ગાંધીજીની જન્મ જયંતિ

અમરેલી: મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેકટર દ્વારા સ્વચ્છતા જાળવવી, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કાર તેમજ રેલીને લીલી જંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રેલીમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અમરેલીમાં ગાંધીજીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 2, 2019, 7:29 PM IST

ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં પાલિકાઓ,પંચાયતોમાં પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.સ્વચ્છતા અભિયાન વિશે લોકોને માહિતી આપી લોકોને જગૃત કરીને સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટિકના સિંગલ યુઝ બાદ 15 જેવા યુનિટ બનાવીને ત્યાંથી તેનો નિકાલ કરી પર્યાવરણની જાળવણી માટે અપીલ કરી હતી.

અમરેલીમાં ગાંધીજીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details