અમરેલી: જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમરેલીના જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો - amrelli forest department
અમરેલીના જાફરાબાદ તાલુકાના સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણોસરથયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો
એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.