ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઈફ્કોના ચેરમેન પદે થઈ વરણી - Gujarati News
અમરેલીઃ દેશની સર્વોચ્ચ ગણાતી સહકારી ઈફ્કોના વાઇસ ચેરમેન પદે અમરેલીના ભાજપના નેતા દિલીપ સંઘાણીની વરણી થતા અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને સહકારી સંસ્થાઓના કાર્યકરોએ અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણીના બેનરો હાથમાં લઈને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના નેતા દિલીપ સંઘાણીની ઇફ્કોના ચેરમેન પદે થઇ વરણી
ગુજકોમાં સોલ, નાફેડ અને નાફસ્કોબ જેવી સહકારી સંસ્થાઓ બાદ દેશની ટોચની ગણાતી ઇફ્કોમાં મેદાન મારીને દિલ્હી ખાતે આજે વાઇસ ચેરમેન પદે સંઘાણીની વરણીની ઉત્સાહભેર અમરેલીના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.