ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર - સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર

સાવરકુંડલા તાલુકાના થોરડીમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દલિત દંપતીને 8-10 લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

amreli
amreli

By

Published : Apr 7, 2020, 2:43 PM IST

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details