અમરેલી: સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યુ છે. જ્યારે લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનારા ૧૭૨ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ૧૯૬ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
અમરેલીમાં લોકડાઉનનો ભંગ કરનારા 172 સામે ગુનો નોંધાયો, 196 વાહન ડિટેઈન - કોરોના વાયરસ ગુજરાાત
અમરેલીમાં લોકડાઉનનો ભંગ કરનારા 172 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 196 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
Amrelipocile
દુકાનો ખુલ્લી રાખવી, ટોળા ભેગા કરવા, માસ્કની વ્યવસ્થા નહિ રાખવી, બીનજરૂરી બહાર નીકળવા પર કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી, સાવરકુંડલા, પીપાવાવ, રાજુલા, ધારી સહિત વિસ્તારમા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દામનગર, ધારી વિસ્તારમા મજૂરોને તરછોડી દેનારા વાડી માલિકો સામે પણ ફરિયાદો નોંધવામાં આવી છે.