ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી પંથકમાં મેઘમહેર, ખેતરોમાં ભરાયા પાણી, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી - આગાહી

અમરેલીઃ રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ  દેવાળીયામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

ખેતરોમાં ભરાયા પાણી

By

Published : Aug 5, 2019, 3:55 AM IST

અમરેલીના દેવળીયા ગામે પાંચ ઇંચ વરસાદ ખાબકતા દેવળીયાના ખેતરો, વાડીઓ પાણીથી રસતરબોળ થઈ ચૂક્યા છે. દેવળીયા અને અમરેલીના ગ્રામીણ પંથકમાં હજારો એકરમાં વરસાદી પાણી અને પુરના પાણી ઘુસી જવાના કારણે ખેડૂતોનો પાક પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. અમરેલી પંથક પર પડેલા પાંચ ઇંચ વરસાદથી દેવળીયાના ખેડૂતોની સારા પાકની આશાઓ પર પાણી ફરી વળ્યા છે.

ખેતરોમાં ભરાયા પાણી

ABOUT THE AUTHOR

...view details