અમરેલી: આજે વહેલી સવારે અમરેલી નજીક એક કરૂણ ઘટના બની હતી જેમાં 8લોકોના મૃત્યું થયા હતા. અમરેલીથી મહુવા તરફ જતા એક ટ્રેકે બાઢડા નજીક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડ પર આવેલા ઝૂંપડામાં સૂતેલા 8 લોકોનો ભોગ લીધો હતો અને ટ્રક 10 ફુટ ઉંડા ખાડામાં પડ્યો હતો.
અમરેલી: બાઢડા નજીક કરૂણ રોડ અક્સ્માત, 8 લોકોના મૃત્યુ - રોડ અક્સ્માત
અમેરેલી બાઢડા નજીક રોડ અક્સ્માતની કરૂણ ઘટના બની હતી જેમા 8 લોકોના મૃત્યું થયા હતા.
અમરેલી: બાઢડા નજીક કરૂણ રોડ અક્સ્માત, 8 લોકોના મૃત્યુ
આ દુર્ઘટના પછી સાવરકુંડલાનું સરકારી તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તમામ લોકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.
(અપડેટ ચાલુ )