અમરેલી પોલીસે બુધવારે SOG PSI આર.કે.કરમટા તથા SOG ટીમ બાબરા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમિયાન છેલ્લા પાંચેક મહિનાથી બાબરા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુનામાં IPC કલમ-363,366 તથા પોક્સો કલમ-18 વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો મહેશ હેરમા નામના આરોપીની બાતમી મળી હતી.
અમરેલી SOGએ અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો - AMRAPARA BUS STAND
અમરેલીઃ જિલ્લામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી SOG ટીમે ઝડપી પાડયો હતો.
AMR
મળેલી બાતમીના આધારે અમરાપરા બસસ્ટેન્ડે પાસેથી આરોપીને પકડી પાડી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.