બાબરા:અમરેલી નજીક બાબરા રાજકોટ હાઇવે પર લીંબુ ભરેલા ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગી હતી. પાલિતાણાથી રાજકોટ લીંબુ ભરેલો મીની ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે બાબરાની હોનેસ્ટ હોટેલ પાસે બનાવ બન્યો હતો.
બાબરા નજીક હાઇવે પર લીંબુ ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ - etv bharat gujarat
અમરેલી નજીક બાબરા રાજકોટ હાઇવે પર લીંબુ ભરેલા ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગી હતી. જેમાં ચાલક સહિત ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
બાબરા
ટ્રકના કેબિનના ભાગે અચાનક ભીષણ આગ લાગી હતી. જેમાં ચાલક સહિત ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રક ચાલક દ્વારા બાબરા ફાયર ફાઈટરને જાણ કરતા ફાઇર ફાઈટરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.