ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજુલા નજીક 10 માસના સિંહ બાળનું રેસ્કયૂ કરાયું - 10 માસના સિંહ બાળને રેસ્કયું કરાયું

અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહોના મોત થઈ રહ્યા છે. આજરોજ રવિવારે રાજુલા નજીક મોટાઆગરિય ગામે 10 માસના સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં રેસ્ક્યૂ કરી એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.

રાજુલા નજીકથી 10 માસના સિંહ બાળને રેસ્કયું કરાયું
રાજુલા નજીકથી 10 માસના સિંહ બાળને રેસ્કયું કરાયું

By

Published : Jun 7, 2020, 3:00 PM IST

અમરેલીઃ અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહોના મોત થઈ રહ્યા છે. જેને લઇને કેન્દ્રની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ રાજુલા નજીક મોટાઆગરિય ગામે 10 માસના સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

રાજુલા નજીકથી 10 માસના સિંહ બાળને રેસ્કયું કરાયું

મોટા આગરિયાના વાવડી રોડ પરથી આ સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં રેસ્કયૂ કરી એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details