ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાંભાના ગોરાણાં ગામે વીજળી પડતાં 1નું મોત, 2 ઘાયલ - રાજુલા હોસ્પિટલ

અમરેલી જિલ્લાના ખાંભામાં ગોરાણાં ગામે વાડીમાં વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

Gorana village of Khambha
ખાંભાના ગોરાણાં ગામે વીજળી પડતાં 1નુ મોત, 2 ઘાયલ

By

Published : Sep 6, 2020, 9:46 PM IST

અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભામાં ગોરાણાં ગામે વાડીમાં વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

ખેતી કામ કરતી વેળાએ આકાશી વીજળી પડતાં 1નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 2 ખેડૂતો ઘાયલ થતાં બંને વ્યક્તિઓને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details