ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'વર્લ્ડ ડાન્સ ડે'ની નૃત્યકાર બીના મહેતા દ્વારા કરાઇ ઉજવણી - AHD

અમદાવાદઃ 'વર્લ્ડ ડાન્સ ડે' નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશાલા ખાતે બીના મહેતા અને તેમના શિષ્યો દ્વારા અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

'વર્લ્ડ ડાન્સ ડે' ની બીના મહેતા દ્વારા વિશાલા ખાતે ઉજવણી કરાઈ

By

Published : Apr 29, 2019, 9:42 PM IST

વર્લ્ડ ડાન્સ દિવસ નિમિત્તે બીના મહેતાએ જણાવ્યું હતું કે, 'દરેક નૃત્યકાર પોતાના આનંદ માટે નૃત્ય કરતા હોય છે. નૃત્ય એ આનંદની અનુભૂતિ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. તેમજ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ પણ નૃત્ય જ છે.' બીના મહેતા અને તેમના શિષ્યો દ્વારા અલગ-અલગ ડાન્સ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

'વર્લ્ડ ડાન્સ ડે' ની બીના મહેતા દ્વારા વિશાલા ખાતે ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details