અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી, વૃદ્ધો પણ સાયકલીંગ કરતા જોવા મળ્યા - undefined
અમદાવાદઃ દિવસે-દિવસે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સાયકલ ડેના દિવસે દિવસ દરમિયાન સાઈકલની ઉપયોગીતા અંગે અલગ-અલગ સેમિનારો તેમજ પ્રજાને જાગૃતિ માટે વર્કશોપ યોજાયા હતા.
ahd
ત્યારે અમદાવાદમાં સાઇકલ ચલાવવા માટે પ્રજાનું પ્રિય તેવું એક જ સ્થળ એટલે કે સાબરમતીનું રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ઉપર નાના બાળકોથી લઇને વૃદ્ધો સાયકલીંગ કરતા જોવા મળે છે.
TAGGED:
આજે વિશ્વ સાઈકલ દિવસ