ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે - વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન

એશિયાની પ્રતિષ્ઠિત 21 સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023નું (21 Salute Concours d'Elegance 2023) આયોજન ગુજરાત વર્લ્ડ હેરિટેજ ટુરીઝન મેપ દ્વારા કરવામાં આવી (Gujarat World Heritage Tourism Map) રહ્યું છે. જેમાં ત્રણ દિવસના મોનેટરીંગ એક્સ્ટ્રા વેગેનજા સાથે પ્રદર્શન (Performance with monitoring extravaganza) કરવામાં આવશે. જે 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2023 દરમિયાન વડોદરાના શાહી લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિની તમામ ભવ્યતા પણ રજૂ કરવામાં (vintage car exhibition vadodara laxmi vilas palace) આવશે.

vintage-car-exhibition-
vintage-car-exhibition-

By

Published : Dec 22, 2022, 6:43 PM IST

અમદાવાદ: ભારતની સંસ્કૃતિ ખૂબ જ પૌરાણિક સંસ્કૃતિ છે જેમાં અનેક હેરિટેજ સ્થળો પણ જોવા મળે છે. ત્યારે 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન વડોદરા ખાતે ત્રણ દિવસના મોનિટરિંગ એક્સ્ટ્રા વેગેન્જાનુ આયોજન કરવામાં આવ્યું (Performance with monitoring extravaganza) છે. જેમાં એશિયાની સૌથી બહુ પ્રતિષ્ઠિત અને ચર્ચિત ઓટોમોબાઇલ ઇવેન્ટમાં 200થી વધુ ઇન્ટરનેશનલ અને નેશનલ વિન્ટેજ એન્જિન ઓટોમોટીવ (National Vintage Engine Automotive) ઉત્સાહી લોકોનું ઉદ્ઘાટન કરશે. આ સમારંભમાં ગ્રાન્ટ એવોર્ડ સેરેમની અને બેસ્ટ ઓફ શોની એવોર્ડ્સ પણ (vintage car exhibition vadodara laxmi vilas palace) આપવામાં આવશે.

વિશ્વની 6 કારને યુનિસ્કો દ્વારા હેરિટેજનો ટેગ:વિશ્વમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ અનેક વિજેન્ટ કાર જોવા મળી (vintage car exhibition)રહી છે. હાલમાં પણ ઐતિહાસિક ધરોધરની અંદર તે કાર એક્ઝિબિશનમાં પણ જોવા મળી આવે છે. પરંતુ નવાઈ વાત એ છે કે વિશ્વની માત્ર છ જ કાર એવી છે જેને યુનેસ્કો દ્વારા હેરિટેજ કારનો ટેક આપવામાં આવ્યો (vintage car exhibition vadodara laxmi vilas palace) છે જેમાંની એક કાર ગુજરાતમાં છે. 75 વિન્ટેજ કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. વડોદરાના (Vintage car show to be held in Vadodara) શાહી પેલેસ લક્ષ્મી વિલાસની અંદર 21 ગન સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023 વિશ્વનું સૌથી મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે 75 વિન્ટેજ કાર ફ્લેગ ઓફ કરવામાં આવશે જેમાં કેવડીયા ખાતે આવેલ વિશ્વના સૌથી મોટી અને અજાયબી સરદાર પટેલ પ્રતિમા છે ત્યાં સુધી (vintage car exhibition vadodara laxmi vilas palace) જશે. આ પહેલાં 9 એડીશન કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 6 જાન્યુઆરથી 8 જાન્યુઆરી 2023 દરમીયાન પ્રથમ વખત ગુજરાતના વડોદરા ખાતે કરવામાં આવી રહ્યું છે.જેમાં ગુજરાત હેરિટેજ મદદ કરવામાં આવ્યું છે.જેમાં 200 વિજેન્ટ કાર સમગ્ર વિશ્વમાંથી (vintage car exhibition vadodara laxmi vilas palace) આવશે.

આ પણ વાંચોરાજ્યપાલએ 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવ્યું

કઈ કઈ વિન્ટેજ કાર ભાગ લેશે: 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન વડોદરાના શાહી પેલેસ લક્ષ્મી વિલાસની અંદર 21 ગન સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું (21 Salute Concours d'Elegance 2023) છે. જેમાં સેલ્યુટ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ અને સૌથી અવિશ્વાસનીય દુર્લભ કારણો પ્રદર્શન કરવામાં આવશે. જેમાં 1948 બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કુપ, 1931 લેન્સિયા એસ્ટુરા પીનીનફેરિયા,1930 કેડિલેક વી -16,1938 આર્મસ્ટ્રોંગ, 1938 આર્મસ્ટ્રોંગ સિડેલી,1928 ગાર્ડનર રોડ સ્ટાર, 1911 નેપિયર જેવી કાર ભાગ લેશે જેમાં વેટનર અને એડવરડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્કોર્સમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે. યુદ્ધ પહેલાંની અમેરિકન, યુદ્ધ પહેલાંની યુરોપિયન, યુદ્ધ બાદની અમેરિકન, યુદ્ધ યુરોપિયન રોલ્સ રોયલ કારનો પણ સમાવેશ (vintage car exhibition vadodara laxmi vilas palace) થાય છે. 120 વેટરન બાઈક યોજાઈ રહ્યું છે.

કોન્કોર્સમાં ડી એલીગન્સની આવૃત્તિમાં ભવ્ય રીતે પ્રદર્શિત: 21 સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક સામેલ થશે.કોન્કોર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર 120 વેટ રન બાઈક અને મહારાજા કોર્સનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કારો પણ શ્રેષ્ઠ સ્પર્ધા માં જોડાઈ રહી છે. કાર ,બ્યુટી, ટેસ્ટ અને ડિઝાઇનના પારખો પણ ન્યાય કરવા માટે વિશ્વભરમાંથી પ્રવાસ કરશે. જે વિશ્વભરના સંગ્રહકો માટે ભારતની ટોચની હેરિટેજ અને મોટરિંગ ડેસ્ટિનેશન બતાવે છે. કોન્કોર્સમાં 1948 બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ આકર્ષણનું કેન્દ્ર કોન્કોર્સમાં 1948 બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ આકર્ષણનું કેન્દ્ર રહેશે ખાસ કરીને વડોદરાના હાઈનેસ મહારાણી માટે બનાવેલી સિંગલ ડિઝાઇનની કાર 1966માં ભારતમાંથી બહાર નીકળ્યા બાદ 21 ગન સેલ્યુટ કોન્કોર્સમાં ડી એલીગન્સની આવૃત્તિમાં ભવ્ય રીતે પ્રદર્શિત કરવામાં (vintage car exhibition vadodara laxmi vilas palace)આવશે.

વિન્ટેજ બ્યુટી વિશ્વભરમાં ફરે છે અને અમેરિકા સ્પેનમાં પ્રખ્યાત સંગ્રહકો દ્વારા શણગારવામાં આવેલી ગેરેજમાં બેઠી છે. આકાર 2015માં ભારતીય ઓટોમોબાઇલ સન્માન અને ઇતિહાસ સાથે ઘરે ફરજ પડી છે. આ કારને 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના પ્રવચન મંત્રાલયના સંયુક્તિ અને અતુલ્ય ભારતના અભિયાન પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ટુરિઝમના મજબૂત સમર્થન સાથે કરવામાં આવ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી મદન મોહને જણાવ્યું હતું કે ભારતીય વારસાની અનન્ય વધુ એક ભવ્ય ઉજવણી વિશ્વભરમાંથી 200થી વધુ ફીચર્ડ માર્કસ સાથે 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી એલીગન્સની 10મી આવૃત્તિ ઇતિહાસમાં એક વિશિષ્ટ હેરિટેજ મોટરિંગ ફિયેસ્ટા તરીકે નોંધાશે. વિન્ટેજ કાર અને ભારતીય વારસોએ વીતેલા યુગની આકર્ષણકારોની પસંદગી સાથે વિજય સંયોજન (vintage car exhibition vadodara laxmi vilas palace) છે.

આ પણ વાંચોવડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર મુખ્યપ્રધાનના હસ્તે વીએમસીને સુપ્રત કરાશે

હવે વૈશ્વિક પ્રસિદ્ધિ પામેલ 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી એલીગન્સનો વિકાસ જુઓ એક પણ સંપૂર્ણ સન્માનની વાત છે. હવે આ ગુજરાતમાં પણ વૈશ્વિક સ્તરે જાણીતી મોટરિંગ છે. એક સંપૂર્ણ સન્માનની વાત છે કે રાજ્યમાં વીતેલા વર્ષોના ઘણા મહાન નેતાઓ કલાકારો અને આર્કિટેકટરનું ઘર તરીકે પણ જાણીતું છે કે જેમની વાર્તાઓ અને કલાઓ પણ આજે લાખો માટે પ્રેરણા આપે (vintage car exhibition vadodara laxmi vilas palace) છે.

પ્રથમ વિન્ટેજ કાર: પ્રથમ વિન્ટેજ કાર (first vintage car) રાજા સાહેબની કાર ખરીદી હતી. મદનમોહન ગ્લોબલ મોટરિંગ ફેડરનીટીની વ્યક્તિ છે જેમને જીવન પર કાર સંગ્રાહક અને તેના માટે ઉત્સાહી રહ્યા (vintage car exhibition vadodara laxmi vilas palace) છે. જેમને 2000માં પ્રથમ વિન્ટેજ કાર ડોઝ વિક્ટ્રી 6 1928ની ખત્રીના રાજા સાહેબની માલિકીની તે કાર ખરીદી હતી. હવે તેમની પાસે 328 વિન્ટેજ કાર 43 જીપ 106 બાઈક સાથે ઘડિયાળો અને અન્ય પ્રાચીન વસ્તુઓ છે. તેઓ હવે વિવિધ ગ્લોબલ મોટરિંગ શોમાં જ્યુરી પેનલમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તેમણે જર્મની, સ્વીઝરલેન્ડ,બેલ્જિયમ, યુકે અને યુએસમાં પણ જયુરી તરીકે ભાગ લીધેલો છે. 121 મદનમોહન મોહન, 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન

ABOUT THE AUTHOR

...view details