અમદાવાદ:GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2023 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે.
Navratri 2023 Day 1 Live: વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023 નો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ - Navratri 2023 Day 1 Live
આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
Vibrant Navratri Festival 2023 inaugurated by Chief Minister Bhupendra Patel
Published : Oct 15, 2023, 9:51 PM IST
update....