ગુજરાત

gujarat

ETV Bharat / state

લીલ પાસે જમા થતું પાણી પીને તરસ છીપાવતા શ્રમજીવીઓ, જુઓ વીડિયો... - gujaratinews

અમદાવાદ: હાલમાં ગયા વર્ષના નબળા ચોમાસાના કારણે આખું ગુજરાત પાણીની તંગી હેઠળ જીવી રહ્યું છે. ત્યારે લાલગેબી આશ્રમ પાસે પાણીના બોરમાંથી લીકેજ થઈ લાખો ગેલન પાણી નકામું વહી રહ્યું છે, ત્યારે ત્યાંના શ્રમજીવીઓ માટે આ નકામા વહી રહેલું પાણી આશીર્વાદરૂપ છે.

વીડિયો

By

Published : May 6, 2019, 8:18 PM IST

હાલ ગુજરાતમાં પાણીની તંગી છે ત્યારે એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ જ્યાં લીલ જેવી જગ્યાએ ઉભુ રહેવું પણ ન ગમે, તેવી જગ્યાએ એક બોટલ પાણી માટે બોટલ પકડી અને ઊભા રહીને પાણીની તરસ છીપાવતા શ્રમજીવીઓ માટે આ લીકેજ થતું પાણી આશીર્વાદરૂપ છે.

ABOUT THE AUTHOR

...view details