અમદાવાદ આપણી ગુજરાતીમાં કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે કે જ્યાં સ્વચ્છતા (Unique management in Shatabdi Mohotsav cleaning) હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. ત્યારે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી (Pramukhswami Maharaj at Oganaj) મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ નગર એકર જમીનમાં ફેલાવ્યું છે તેમ છતાં પણ આ નગરમાં ડસ્ટ ફ્રી (Dust free) જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાએ પેપર બ્લોક અને 1700 જેટલા ડસ્તબિન (control room for garbage) મૂકવામાં આવ્યા છે.
સ્વચ્છતાનો આગ્રહ રાખતાસ્વયંસેવક હિરેનભાઈએ etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે અહીંયા સ્વચ્છતાનો (Unique management in Shatabdi Mohotsav cleaning) ખૂબ જ આગ્રહ રાખવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ પણ પોતે સ્વચ્છતાનો આગ્રહ રખાવતા હતા અને એટલે જ આખું નગર ડસ્ટ ફ્રી જોવા મળી રહ્યું છે. નગરમાં તેવર બ્લોક પાથરવામાં આવ્યા છે જેથી ક્યાંય પણ ગંદકી જોવા ન મળે. અહીંયા આવનાર લોકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પણ નાસ્તાના સ્ટોલ છે.તેની બાજુમાં પણ ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે જેથી લોકો નાસ્તાના પેકેટ કે કાગળ પણ તેમાં નાખી શકે છે.
આ પણ વાંચો હાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી