- માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી
- લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે કરાઇ અપીલ
- સુરક્ષા રથ દ્વારા ટ્રાફિક નિયમોની સમજણ
અમદાવાદ : થલતેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા સેતુ રથમાં ટ્રાફિકની સમજણ આપતી ફિલ્મ બતાવીને અને લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી.
માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિત્તે સુરક્ષા રથ દ્વારા ટ્રાફિક નિયમોની સમજણ