અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી(A cliff collapsed in Ahmedabad ) પડી હતી. આ ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું.
આ પણ વાંચોઃRobbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ
બે મજૂરોના મોત
શહેરના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડતા નાસભાગથઈ હતી. ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા. આ ઘટનાની જાણ (Rushed down the cliff)ફાયર વિભાગને કરતા ફાયર વિભાગAhmedabad Fire Department દોડી આવ્યું હતું. જેમાં દટાયેલા બંને મજૂરોના મોત (Death of two laborers)નીપજ્યા છે. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંને મજૂર લાશ બહાર કાઢવામાં આવી છે. સમગ્ર ઘટના બેથી વધુ મજૂરો દટાયા હોવાની શક્યતાઓ છે. ફાયર વિભાગ દ્વારા દટાયેલા શ્રમિકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ ખાનગી સ્કીમમાં દાહોદનો શ્રમિક પરિવાર કામ કરતો હતો.