પશ્ચિમ રેલ્વેના PRO પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 1 જુલાઈથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે કેટલીક ટ્રેનો વહેલી ઉપડશે તો કેટલીક ટ્રેનો મોડી ઉપડશે.ટ્રેક ડંબલીંગ,યાર્ડના વિકાસ,ગેરમાં સુધારો કરવા જેવી બાબતોથી મુસાફરી સમયમાં પણ બચત થશે માટે તેના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.મુસાફરોની મંગણીઓને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
વહેલી ઉપડનાર ટ્રેનો
- અમદાવાદ-પુણે - 5 મિનિટ
- અમદાવાદ વારાણસી- 5મિનિટ
- અમદાવાદ -દરભંગા સાબરમતી અકેસપ્રેસ-5 મિનિટ
- અમદાવાદ- દરભંગા જનસાધરણ અકેસપ્રેસ- 5 મિનિટ
- અમદાવાદ-કોલ્હાપુર- 5મિનિટ
- વેરાવળ- બાંદ્રા- 5 મિનિટ
- વેરાવળ-પુણે- 5મિનિટ
- પોરબંદર-મુંબઇ - 5મિનિટ
- રાજકોટ-મુંબઇ દુરન્તો -5મિનિટ
- જામનગર-વૈષ્ણવદેવી- 5મિનિટ
- હાપા- વૈષ્ણવદેવી-5મિનિટ
- ગાંધીધામ-વૈષ્ણવદેવી- 5મિનિટ
- ભુજ-બાંદ્રા- 5મિનિટ
- બિકાનેર-બાંદ્રા-5 મિનિટ
- જયપુર-બાંદ્રા-5મિનિટ
- બરેલી-ભુજ- 10મિનિટ
- હિસાર-બાંદ્રા-10 મિનિટ
- દિલ્હી સરાય રોહિલ્લા-બાંદ્રા-10 મિનિટ
- જેસલમેર-બાંદ્રા- 10મિનિટ
- ભુજ-દાદર- 10મિનિટ
- હાપા-મંડગાવ-10 મિનિટ
- અમદાવાદ-પટણાં એક્સપ્રેસ-10મિનિટ
- ચેન્નાઇ એગમોર-જોધપુર એક્સપ્રેસ-15 મિનિટ
- કામાખ્યાં-ગાંધીધામ એક્સપ્રેસ-20 મિનિટ
- ગોરખપુર-અમદાવાદ -1 કલાક
- જયપુર-અમદાવાદ-1.15કલાક