ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રણ મહિના બાદ AMCની સામાન્ય સભા યોજાઈ - અમદાવાદ કોર્પોરેશન

કોરોના જોખમની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં 50 લોકોથી વધુ લોકો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.

ત્રણ મહિના બાદ AMCની સામાન્ય સભા યોજાઈ
ત્રણ મહિના બાદ AMCની સામાન્ય સભા યોજાઈ

By

Published : Jun 26, 2020, 2:34 PM IST

અમદાવાદઃ શહેરમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન સામાન્ય સભા યોજાઈ હતી. જે ત્રણ મહિના બાદ શહેરના ઉસ્માનપુરા ખાતે રાખવામાં આવી હતી.

ત્રણ મહિના બાદ AMCની સામાન્ય સભા યોજાઈ

આ પહેલા સામાન્ય સભા ટાગોર હોલ ખાતે મળવાની હતી. જો કે, 50થી વધુ લોકો એકઠા કરવા પર પ્રતિબંધ હોવાને લઈને ઓનલાઈન સામાન્ય સભા યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સભા ઓનલાઈન હોવા છતાં બાઉન્સર ગોઠવવામાં આવ્યા. એક પણ કોર્પોરેટર હાજર ન હોવા છતાં આટલો બધો સિક્યુરિટી સ્ટાફ શા માટે ગોઠવવામાં આવ્યો જેવા અનેક સવાલો લોકોના મનમાં થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details