ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને જ ધમકી આપી આવ્યો શખ્સ - ahemdabad letest news

અમદાવાદઃ સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશન રૂમમાં ફરજ બજાવતી પોલીસ હાજર હતી. અચાનક જ આ શખ્સે બુમાબુમ શરૂ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને શખ્સે આપી ધમકી

By

Published : Nov 3, 2019, 2:14 PM IST

પોલીસે તેને બેસવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ વાળા કેમની નોકરી કરે છે. તે ને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેમના સ્ટાફ સાથે એક ગુમ થનાર વ્યક્તિનું નિવેદન લઇ રહ્યા હતા. ત્યારે ત્યાં પોલીસસ્ટેશનના ઈન્વે. રૂમમાં પૂનમ પટણી નામનો શખ્સ આવ્યો હતો. તેનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોવા છતાં ચાર દિવસથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details