પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવક ક્લાર્ક હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કયા કારણસર કરી તે હજુ જાણી શકાયું નથી.
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યુવકનો આપઘાત - ahemdabad samachar
અમદાવાદઃ શહેરના લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અજાણી વ્યક્તિએ નીચે ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી. આપઘાતના બનાવ બાદ કોર્ટ પરિસરમાં વકીલો, જજ સહિત સમગ્ર સ્ટાફ ચોકી ઉઠયા હતા. પોલીસ ઘટનાની જાણ થતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યુવકનો આપઘાત
શનિવારે બપોરે 2.45ની આસપાસ યુવક આત્મહત્યા કરી હતી. પોલીસે આ યુવકનો જીવ બચાવવા માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
Last Updated : Jan 4, 2020, 11:01 PM IST