ગુજરાત

gujarat

ETV Bharat / state

તેજસનું પહેલું ખાણું કેવું રહ્યું ? ગુજરાતી થાળીમાં પીરસાયું આ ભોજન...

તેજસ એક્સપ્રેસઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે આજે પ્રથમ ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. મહત્વની વાત કરવામાં આવે આ ટ્રેનમાં સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું ગુજરાતની જનતાને ધ્યાનમાં રાખીને જ રાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

તેજસમાં પહેલું ગુજરાતી ભોજન
તેજસ ટ્રેનનું પહેલું ખાણું કેવું રહ્યું મજેદાર?

By

Published : Jan 17, 2020, 7:59 PM IST

ટ્રેનની લાંબી સફર હોય ત્યારે ગુજરાતી ગૃહિણીઓ ખાસ ઘરનું જમવાનું બનાવવાનું અને પેક કરીને સાથે લેવાનું ભૂલતી નથી. ત્યારે હવે ટ્રેનમાં જ રોજિંદું ભોજન હોય તેવી ગુજરાતી થાળી મળવાનું શરુ થતાં ગુજરાતી પ્રવાસીઓને આનંદનો અનુભવ થઈ શકે છે. એટલું જ નહીં પોતાના ખાનગી વાહનમાં આરામથી પ્રવાસ કરતાં હોય તેવો અનુભવ થશે.

તેજસનું પહેલું ખાણું કેવું રહ્યું ? ગુજરાતી થાળીમાં પીરસાયું આ ભોજન...

IRCTCના ટુરિઝમ અને માર્કેટિંગના ડીરેક્ટર રજની હસીજાએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેજસ ટ્રેન શરૂ કરવામાં આવે તે પહેલાં અમદાવાદ-મુંબઈ વચ્ચે ખાસ રીસર્ચ પણ કરવામાં આવ્યું હતું, ત્યારે જમવા માટે પણ ખાસ રીસર્ચ થયું હોય તેમ જણાય છે.

ABOUT THE AUTHOR

...view details