ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાની અસર - અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ - strong winds in Ahmedabad

કોરોના કાળની વચ્ચે તૌકતે વાવાઝોડાની અસર પણ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. જે કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળી રહી છે.

તૌકતે વાવાઝોડાની અસર
તૌકતે વાવાઝોડાની અસર

By

Published : May 18, 2021, 3:43 PM IST

  • ભારે પવનના કારણે ઉસ્માનપુરામાં એક મકાન ધરાશાયી
  • વાસણાં બેરેજના 2 દરવાજા ખોલ્યા
  • 20 અને 23 નંબરના દરવાજા ખોલ્યાં

અમદાવાદ : હાલ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું તાંડવ ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંભવિત નુકસાન થવા વાળા તમામ વિસ્તારોમાં લોકોને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જે આગળથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે કારણ કે જે રીતે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાન ધરાશાયી પ્રકારની જાનહાની થઈ ન હતી કારણ કે જે રીતે વાત કર્યા હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ૪ થી ૫ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારે જિલ્લા કલેક્ટર તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા પણ લોકોને ઘરની બહાર નાની કરવા માટેની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

આ પણ વાંચો -અમદાવાદમાં તૌકતેની અસરઃ ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ

અમદાવાદમાં બે દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે તો સાથે જ સાબરમતી જેલ એ વર્ષે પણ ઘટાડી દેવામાં આવી શકે છે.સામાન્ય રીતે રહેતું 135 લેવાશે તે ઘટાડીને 133 કરી દેવામાં આવે છે કારણ કે તેવી હવામાન વિભાગની આગાહી કરવા માટે હાલની પરિસ્થિતિ ખૂબ જ વધારે અસર કરે પણ દેખાઇ રહી છે કારણ કે જે રીતે હવામાન આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે.

આ પણ વાંચો -વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ

તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી

ભારતથી બચવા માટે મહેરબાની કરીને કોઈ ઘરની બહારની તરફ જે રીતે તંત્ર દ્વારા આવજે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે તમે વાવાઝોડાને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે જ તમામ વિભાગો છે જિલ્લા કલેકટર સહિત તમામ ટીમો છે તેમના દ્વારા સતત માર્ગદર્શન અને અમદાવાદ શહેરને વધારે નુકસાન ન થાય તે માટેની તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -ગુજરાતમાં તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે તૌકતે વાવાઝોડુ

ABOUT THE AUTHOR

...view details