અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ (Ahmedabad Maninagar Swaminarayan Temple) ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણમંદિર નૈરોબીમાં (Nairobi Swaminarayan Temple) 221મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની પરમ (Swaminarayan Mahamantra Jayanti) ઉલ્લાસભેર ઉજવણીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં (mahamantra jayanti celebrated in nairobi) કરવામાં આવી હતી.
હરિભક્તોને મંત્ર જાપઆ પ્રસંગે (Nairobi Swaminarayan Temple) સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આજથી 221વર્ષ પહેલાં (Swaminarayan Mahamantra Jayanti) સહજાનંદ સ્વામીએ સંવત્ 1958ના માગશર વદ એકાદશી સફલા અગિયારસના (Swaminarayan Mahamantra Jayanti celebrated) રોજ ફણેણી ગામમાં પોતાના સંતો હરિભક્તોને મંત્ર જાપ (Swaminarayan Mahamantra Jayanti) માટે “સ્વામિનારાયણ'' નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય “સ્વામિનારાયણ સંપ્રદાય ''તરીકે પ્રસિદ્ધ થયો હતો.