ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ, ETV BHARAT સાથે સૂરજ પંચોલીની ખાસ વાતચીત - EXCLUSIVE INTERVIEW

અમદાવાદ: બોલીવુડમાં 'જય જવાન જય કિશાન' પર અનેક ફિલ્મો બની ગઇ છે અને તે ખુબ જ લોકપ્રિય પણ થઈ છે. આવી જ એક ફિલ્મ 8 નવેમ્બરના રોજ 'સેટેલાઈટ શંકર' રીલીઝ થઈ રહી છે.

etv bharat

By

Published : Nov 2, 2019, 7:44 PM IST

અમદાવાદ આવેલા સૂરજ પંચોલીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેની ફિલ્મ 'સેટલાઈટ શંકર' 8 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સૈનિક પર બની છે. જે ફિલ્મમાં સૈનિકનું નામ 'શંકર' હોય છે. આ 'શંકર' બધાને કનેક્ટ કરે છે. સેટેલાઈટ પણ બધાને કનેક્ટ કરે છે.

જુઓ, ETV BHARAT સાથે સૂરજ પંચોલીની ખાસ વાતચીત

દિલના કનેક્શન કરતા સૈનિક શંકરની આ વાત દર્શકોને પસંદ આવશે. આપ જવાનને સપોર્ટ કરો છો તો 8 નવેમ્બરે રીલીઝ થનાર ફિલ્મને જોજો તેવી અપીલ 'સેટેલાઈટ શંકર' ફિલ્મના હીરો સૂરજ પંચોલીએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details