ગુજરાત

gujarat

ETV Bharat / state

'વર્લ્ડ આર્ટસ ડે' નિમિત્તે ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ 50 ફૂટનું ચિત્ર તૈયાર કર્યું - Gujarati News

અમદાવાદઃ વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે ઉજવાતા 'વર્લ્ડ આર્ટસ ડે' નિમિત્તે અમદાવાદના એક સ્ટુડિયોમાં ફાઈન આર્ટસના 70થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયન હેરિટેજ થીમ આધારિત 50 ફૂટનું ચિત્ર સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 13, 2019, 8:34 PM IST

ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ ઇન્ડિયન હેરિટેજ થીમ એટલા માટે પસંદ કર્યું કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટનું મહત્વ દર્શાવી શકાય. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે લાઇન ડ્રોઈંગ અને કેટલાંક પ્રાઇમરી કલર્સનો ઉપયોગ કર્યો હતો અને સર્જનાત્મક રીતે તેમણે ભારતીય હેરિટેજ માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

'વર્લ્ડ આર્ટસ ડે' નિમિત્તે ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ 50 ફૂટનું ચિત્ર તૈયાર કર્યું

ABOUT THE AUTHOR

...view details