અમદાવાદ: ખાનપુરમાંથી ડ્રગ્સ પકડાયુ છે. SOG ક્રાઇમે 2.96 લાખનું 29 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે. તેમાં યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની કારમાંથી ડ્રગ્સ મળ્યું હતું. રહેનુમાનાએ ડ્રગ્સ જૈનિષ અને અંકિત મારફતે શાહબાઝખાન પાસેથી મંગાવ્યું હતું. શાહબાઝખાનએ આ એમડી ડ્રગ્સ તેના ભાઈ સરફરાઝ ખાન પાસેથી મેળવ્યું હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના ખાનપુરમાંથી SOG ક્રાઇમે 2.96 લાખનું ડ્રગ્સ ઝડપ્યું, ચાર લોકોની કરી ધરપકડ - undefined
અમદાવાદના ખાનપુરમાંથી ડ્રગ્સ પકડાયુ છે. SOG ક્રાઇમે 2.96 લાખનું 29 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે. તેમાં યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની કારમાંથી ડ્રગ્સ મળ્યું હતું. રહેનુમાનાએ ડ્રગ્સ જૈનિષ અને અંકિત મારફતે શાહબાઝખાન પાસેથી મંગાવ્યું હતું. શાહબાઝખાનએ આ એમડી ડ્રગ્સ તેના ભાઈ સરફરાઝ ખાન પાસેથી મેળવ્યું હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના ખાનપુરમાંથી SOG ક્રાઇમે 2.96 લાખનું ડ્રગ્સ ઝડપ્યું, ચાર લોકોની કરી ધરપકડ
અપડેટ ચાલું....