ગુજરાતથી રાજ્યસભા પહોંચનારા એસ.જયશંકર ગાંધી આશ્રમની મુલાકાતે - AHD
અમદાવાદઃ શુક્રવારે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા એસ. જયશંકર આજે ગાંધી આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ અને કેન્દ્રની કેબિનેટમાં વિદેશપ્રધાન એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
GS
રાજ્યસભા સાંસદ અને કેન્દ્રની કેબિનેટમાં વિદેશપ્રધાન એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
Last Updated : Jul 6, 2019, 9:20 PM IST