ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જીવના જોખમે થાય છે રીક્ષાની મુસાફરી - gujarat news

અમદાવાદઃ રીક્ષા ડ્રાઇવરોને કાયદા કે પોલીસનો ડર રહ્યો નથી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ફક્ત પૈસા કમાવા તે જ તેમનો ધ્યેય હોય છે. કોઈ પણ રીતે પોતાના અંગત સ્વાર્થ પ્રાપ્તિ માટે તેઓ મુસાફરોના જીવ જોખમમાં મુકતા સહેજ પણ અચકાતા નથી.

સ્પોટ ફોટો

By

Published : Apr 28, 2019, 10:56 AM IST

અમદાવાદમાં નારોલ ચાર રસ્તા પાસે પોલીસની બિલકુલ બાજુમાં ઉભા રાખી અને જીવના જોખમે પોતાની જવાબદારીએ પૈસા આપ્યા છતાં લટકી અને મુસાફરી કરતા પ્રજાજનોનો ફક્ત રામ બેલી છે. કાયદાનું સરેઆમ ઉલ્લંઘન પ્રજાને તો દેખાય છે, પરંતુ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને દેખાતું નથી.

ABOUT THE AUTHOR

...view details