બોલિવૂડમાં એવું કોઈપણ વ્યક્તિ નહીં હોય કે જેમણે તરુણ તાહેલીયાની લેબલના કપડા પહેર્યા ન હોય. એશ્વર્યા રાયથી લઇને ક્રિતી સેનન, પ્રીતિ ઝિન્ટા, અનુષ્કા શર્મા શાહરૂખખાનથી લઈને વરુણ ધવન સુધી બધા જ અત્યારના તે પસંદગીના ડિઝાઇનર છે.
ETV ભારત સાથે જાણીતા ડિઝાઇનર તરુણ તાહેલીયાનો ખાસ ઇન્ટરવ્યું - જાણીતા ડિઝાઇનર તરુણ તાહલીયા
અમદાવાદઃ તરુણ તાહેલીયાનીએ પોતાનો ડિઝાઇન સ્ટુડિયો 1990માં ચાલુ કર્યો હતો. તેમની કુશળતા આધુનિક પેટર્ન અને કાપડની વિગત સાથેનું સુંદર મિશ્રણના લીધે ટૂંક જ સમયમાં તેઓ એક અગ્રણી ફેશન ડિઝાઈનર બની ગયા. ટૂંક જ સમયમાં 25 વર્ષ પૂરા કરનાર તેમનું લેબલ આજે દુનિયાભરમાં જાણીતું છે.
![ETV ભારત સાથે જાણીતા ડિઝાઇનર તરુણ તાહેલીયાનો ખાસ ઇન્ટરવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4704366-thumbnail-3x2-amdabad.jpg)
જાણીતા ડિઝાઇનર તરુણ તાહલીયાનો ઇ.ટી.વી ભારત સાથે ખાસ ઇન્ટરવ્યું
ETV ભારત સાથે જાણીતા ડિઝાઇનર તરુણ તાહેલીયાનો ખાસ ઇન્ટરવ્યું
તરુણ આજે ખાસ અમદાવાદમાં પોતાનું ફેસ્ટિવ અને બ્રાઇડલ કલેક્શન શો કેસ કરવા આવ્યા હતાં. જેમાં તેઓએ આજકાલની ગ્રાઈડ કેવા ચોલી અને પાનેતર વધારે પસંદ કરે છે. તેમજ કેવા કલરના કપડા તેમની પસંદ છે અને કેવા કપડાં પહેરવા જોઈએ તેના અંગે ટિપ્સ આપી હતી. જેમાં તેમણે 250 જેટલા પીસીસ શૉકેસ કર્યા હતા.
Last Updated : Oct 10, 2019, 11:18 AM IST